Third Trimester- Pregnancy and Breastfeeding Videos : Kangaroo mother care: Gujarati

Related Videos (Gujarati)

User Visit : 201

1. પરિચય

A. ક્ન્ગારું મધર કેર શું છે?

B. ક્ન્ગારું મધર કેર કોને આપવી જોઇએ -

a. એ બાળકોને જેને સતત દેખરેખની જરૂર નથી

b. એ બાળકોને જેમનું જન્મ વખતે વજન 2.5 કિ.ગ્રા. થી ઓછું હોય છે

c. અને પૂર્ણ માસના બાળકોને પણ

2. ક્ન્ગારું મધર કેર ના ઘટકો છે -

A. ચામડીથી ચામડીનો સંપર્ક:

a. લેટ ડાઉન રીફ્લેક્સ

b. વિશિષ્ટ ધાવણ

B. પ્રથમ 6 મહિના માટે ફરજિયાત ધાવણ

3. ક્ન્ગારું મધર કેર નું મહત્વ છે -

a. તે બાળક માટે ફાયદાકારક છે.

b. અને માતા માટે પણ ફાયદાકારક છે.

4. ક્ન્ગારું મધર કેર (KMC) કોણ આપી શકે છે?

5. KMC પ્રદાતા દ્વારા પાલન કરવાની મૂળભૂત માર્ગદર્શિકા.

6. KMC આપતી વખતે, કપડાના પ્રકાર ભલામણ કરવામાં છે-

a. KMC પ્રદાતા માટે

b. અને બાળક માટે

7. KMC ની પગલાં દીઠ રીત

a. બાળકની સ્થિતિ

b. બાળકને ધવડાવવું

c. ધ્યાનમાં રાખવાની બાબતો

d. સ્ટ્રેચી બેન્ડનો ઉપયોગ

8. KMC દરમિયાન લપેટેલા કપડાથી બાળકને કેવી રીતે કાઢવું.

9. KMC આપતી વખતે નવજાત શિશુમાં જોખમ સંકેત.

Related Videos (Gujarati)